કયા તાપમાને હવાના અણુઓની $rms$ ઝડપ $NTP$ પરની ઝડપ કરતા બમણી થાય છે?

  • A
    $819^{\circ} C$
  • B
    $719^{\circ} C$
  • C
    $909^{\circ} C$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક વાયુ માટે,$800 \, K$ તાપમાને $r.m.s.$ ઝડપ કેટલી હશે?

કયા તાપમાને ઓક્સિજન અણુઓની વર્ગ માધ્યમૂલ $(rms)$ ઝડપ પૃથ્વીના વાતાવરણમાંથી બહાર નીકળવા માટે પૂરતી હશે? (ઓક્સિજન અણુનું દળ $m = 2.76 \times 10^{-26} \, kg$,બોલ્ટ્ઝમેન અચળાંક $k_B = 1.38 \times 10^{-23} \, JK^{-1}$,પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ $v_e = 11.2 \, km/s$)

Difficult
View Solution

કયા તાપમાને વાયુરૂપ હાઇડ્રોજન અણુઓનો રૂટ મીન સ્ક્વેર વેગ $47^{\circ}C$ તાપમાને રહેલા ઓક્સિજન અણુઓના વેગ જેટલો થાય ($; K$ માં)?

આપેલ તાપમાને $m$ દળ ધરાવતા વાયુના અણુનો વર્ગ સરેરાશ વર્ગમૂળ વેગ (root mean square velocity) કોના પ્રમાણમાં હોય છે?

જે તાપમાને હાઇડ્રોજન અણુઓની $r.m.s.$ ઝડપ પૃથ્વીની સપાટી પરના નિષ્ક્રમણ વેગ (escape velocity) જેટલી થાય,તે તાપમાન ...... $K$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo