કયા તાપમાને ઓક્સિજનના અણુઓની $rms$ ઝડપ પૃથ્વીના વાતાવરણમાંથી બહાર નીકળવા માટે પૂરતી થશે $?$ (આપેલ છે: ઓક્સિજનના અણુનું દળ $(m) = 2.76 \times 10^{-26} \, kg$,બોલ્ટ્ઝમેનનો અચળાંક $k_B = 1.38 \times 10^{-23} \, JK^{-1}$)

  • A
    $2.508 \times 10^4 \, K$
  • B
    $8.360 \times 10^4 \, K$
  • C
    $1.254 \times 10^4 \, K$
  • D
    $5.016 \times 10^4 \, K$

Explore More

Similar Questions

ઓરડાના તાપમાને $(300 \ K)$ હાઈડ્રોજન અણુઓની $rms$ ઝડપ કેટલી હશે?

જે તાપમાને હાઇડ્રોજન અણુઓનો $r.m.s.$ વેગ $47^{\circ} C$ તાપમાને રહેલા ઓક્સિજન અણુના $r.m.s.$ વેગ કરતા $4.5$ ગણો હોય તે તાપમાન શોધો. (હાઇડ્રોજન અને ઓક્સિજન અણુઓનું આણ્વિય દળ અનુક્રમે $2$ અને $32$ છે.) ($^{\circ} C$ માં)

આપેલ વાયુના દળના અણુઓનો $r.m.s.$ વેગ $27^o C$ તાપમાને અને $1.0 \times 10^5 \,N m^{-2}$ દબાણે $200 \,m s^{-1}$ છે. જ્યારે વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે $127^o C$ અને $0.05 \times 10^5 \,N m^{-2}$ થાય,ત્યારે તેના અણુઓનો $r.m.s.$ વેગ $m s^{-1}$ માં કેટલો હશે?

$287^{\circ} C$ તાપમાને નાઈટ્રોજન અણુઓની $RMS$ ઝડપના $75 \%$ જેટલી $RMS$ ઝડપ ઓક્સિજન અણુઓની હોય તે તાપમાન શોધો. ($^{\circ} C$ માં)

જો $c$ એ વાયુના અણુઓની $rms$ ઝડપ હોય અને $v$ એ વાયુમાં ધ્વનિ તરંગોની ઝડપ હોય,તો સાબિત કરો કે તમામ દ્વિ-પરમાણ્વીય વાયુઓ માટે $\frac{c}{v}$ અચળ છે અને તાપમાનથી સ્વતંત્ર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo