બ્લેક હોલ (Black hole) એટલે શું?

  • A
    વાતાવરણના ઓઝોન સ્તરમાં પડેલું કાણું
  • B
    પૃથ્વીના કેન્દ્રમાં પડેલું કાણું
  • C
    અવકાશનો એવો વિસ્તાર જ્યાં ગુરુત્વાકર્ષણ બળ એટલું પ્રબળ હોય છે કે તેમાંથી દ્રવ્ય કે પ્રકાશ પણ બહાર નીકળી શકતા નથી
  • D
    ટ્રોપોસ્ફિયરમાં પડેલું કાણું

Explore More

Similar Questions

વાતાવરણ પૃથ્વી સાથે શેના દ્વારા જકડાયેલું છે?

$M$ દળ ધરાવતા ત્રણ કણોને $l$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના ત્રણ ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. કોઈપણ બાજુના મધ્યબિંદુ પર મૂકવામાં આવેલા $m$ દળના અન્ય કણ પર આ કણોની સિસ્ટમને કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?

Difficult
View Solution

બે બિંદુવત દળ $A$ અને $B$ કે જેમના દળનો ગુણોત્તર $4 : 3$ છે,તેઓ એકબીજાથી $1\, m$ ના અંતરે રહેલા છે. જ્યારે $M$ દળ ધરાવતું અન્ય એક બિંદુવત દળ $C$ ને $A$ અને $B$ ની વચ્ચે મૂકવામાં આવે છે,ત્યારે $A$ અને $C$ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એ $B$ અને $C$ વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળના $\frac{1}{3}$ ગણું છે. તો $C$ નું $A$ થી અંતર શોધો:

Difficult
View Solution

સૂર્યથી પ્લુટો ગ્રહનું અંતર,સૂર્યથી પૃથ્વીના અંતર કરતા $40$ ગણું છે. જો પૃથ્વી અને પ્લુટોના દળ સમાન ધારીએ તો,પૃથ્વી અને પ્લુટો પર લાગતા સૂર્યના ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર શોધો.

સમાન દળ ધરાવતી બે વસ્તુઓ એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવે ત્યારે તેઓ એકબીજાને $F$ જેટલા બળથી આકર્ષે છે. જો એક વસ્તુનું એક-તૃતીયાંશ દળ બીજી વસ્તુમાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો નવું બળ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo