સમાન દળ ધરાવતી બે વસ્તુઓ એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવે ત્યારે તેઓ એકબીજાને $F$ જેટલા બળથી આકર્ષે છે. જો એક વસ્તુનું એક-તૃતીયાંશ દળ બીજી વસ્તુમાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો નવું બળ કેટલું થશે?

  • A
    $\frac{2}{9}F$
  • B
    $\frac{16}{9}F$
  • C
    $\frac{8}{9}F$
  • D
    $F$

Explore More

Similar Questions

ગુરુત્વાકર્ષણ અચળાંક માટે યોગ્ય એકમ કયો છે?

ત્રણ બિંદુવત દળ (દરેકનું દળ $m$) ની ત્રણ ગોઠવણીઓ છે. નીચેનામાંથી કઈ ગોઠવણીમાં $1$ તરીકે ચિહ્નિત થયેલ બિંદુવત દળ પર લાગતા કુલ ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યના વધતા ક્રમમાં ગોઠવેલ છે?

Difficult
View Solution

$x$-અક્ષ પર $x = 0, 1, 2, 4, 8, \dots$ એકમો પર મોટી સંખ્યામાં સમાન બિંદુવત દળ $m$ મૂકવામાં આવ્યા છે. ઉગમબિંદુ $(x = 0)$ પરના દળ પર લાગતા કુલ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે?

ગુરુત્વાકર્ષણ એ ............ વચ્ચેની આંતરક્રિયાની ઘટના છે.

એક પોલા ગોળાકાર કવચ (ત્રિજ્યા $R$ અને સમાન ઘનતા ધરાવતું) અને બિંદુવત દળ $m$ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ $F$ છે. $F$ વિરુદ્ધ $r$ ના આલેખનું સ્વરૂપ દર્શાવો,જ્યાં $r$ એ પોલા ગોળાકાર કવચના કેન્દ્રથી બિંદુવત દળનું અંતર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo