એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સનું એપર્ચર વધારવાથી,પ્રકાશની તરંગલંબાઇ,ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઇ અને રિઝોલ્વિંગ પાવર પર અનુક્રમે શું અસર થાય છે?

  • A
    અસર થતી નથી,અસર થતી નથી,વધે છે.
  • B
    વધે છે,ઘટે છે,અસર થતી નથી.
  • C
    ઘટે છે,વધે છે,અસર થતી નથી.
  • D
    અસર થતી નથી,ઘટે છે,વધે છે.

Explore More

Similar Questions

એક ઓપ્ટિકલ સાધનમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ ${\lambda _1 = 4000 \ \text{\AA}}$ અને ${\lambda _2 = 5000 \ \text{\AA}}$ છે, તો તેમની સંબંધિત રિઝોલ્વિંગ પાવર (જે ${\lambda _1}$ અને ${\lambda _2}$ ને અનુરૂપ છે) નો ગુણોત્તર કેટલો થાય?

ટેલિસ્કોપની વિભેદન શક્તિ (Resolving power) શેમાં વધારો કરીને વધારી શકાય છે?

એક ખગોળીય ટેલિસ્કોપની વિભેદન શક્તિ (resolving power) $0.2$ સેકન્ડ છે. જો ઓબ્જેક્ટિવ લેન્સનો મધ્યનો અડધો ભાગ ઢાંકી દેવામાં આવે,તો વિભેદન શક્તિ કેટલી થશે......$sec$

ધારો કે માનવ કીકીની ત્રિજ્યા $0.25 \ cm$ છે અને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર $25 \ cm$ છે,તો $500 \ nm$ તરંગલંબાઇ પર માનવ આંખ દ્વારા બે પદાર્થો વચ્ચેનું લઘુત્તમ અંતર જે પારખી શકાય છે તે ..... $\mu m$ છે.

જો માઇક્રોસ્કોપનું ન્યુમેરિકલ એપર્ચર $(NA)$ વધારવામાં આવે,તો તેનું:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo