કેલરીમીટર નીચેનામાંથી કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે?

  • A
    કાચ
  • B
    ધાતુ
  • C
    લાકડું
  • D
    $(a)$ અથવા $(c)$

Explore More

Similar Questions

$0^{\circ}C$ તાપમાન ધરાવતા $50\, g$ બરફને $80^{\circ}C$ તાપમાન ધરાવતા $50\, g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ........ $^{\circ}C$ હશે.

આલ્કોહોલની વિશિષ્ટ ઉષ્મા પાણીની વિશિષ્ટ ઉષ્મા કરતાં અડધી છે. ધારો કે તમારી પાસે આલ્કોહોલ અને પાણીના સમાન દળ છે. આલ્કોહોલ શરૂઆતમાં $T_A$ તાપમાને છે. પાણી શરૂઆતમાં અલગ તાપમાન $T_W$ પર છે. હવે આ બંને પ્રવાહીને એક જ પાત્રમાં મિશ્ર કરવામાં આવે છે અને આસપાસના વાતાવરણમાં ઉષ્માનો વ્યય થયા વિના તેમને ઉષ્મીય સંતુલનમાં આવવા દેવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન શું હશે :-

કેલરીમેટ્રી એટલે શું? કેલરીમીટર એટલે શું? તેનો સિદ્ધાંત અને રચના સમજાવો.

$5 \, kg$ ના બે દળ $10 \, m$ ની ઊંચાઈ પરથી પડે છે,જેના દ્વારા $2 \, kg$ પાણીને હલાવવામાં આવે છે. પાણીના તાપમાનમાં થતો વધારો ........ $^\circ C$ હશે.

$0^{\circ}C$ તાપમાન ધરાવતા એક કિલોગ્રામ બરફને $80^{\circ}C$ તાપમાન ધરાવતા એક કિલોગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ........ $^{\circ}C$ હશે. (લો: પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4200 \ J \ kg^{-1} \ K^{-1}$,બરફની ગુપ્ત ઉષ્મા $= 336 \ kJ \ kg^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo