પૃથ્વીને એક સમાન ગોળો ગણો. વૈજ્ઞાનિક $A$ ખાણમાં ઊંડે જાય છે અને વૈજ્ઞાનિક $B$ ફુગ્ગામાં ઊંચે જાય છે. તો $g$ નું મૂલ્ય જે માપવામાં આવે છે તે:

  • A
    $A$ માટે ઘટતું જાય છે અને $B$ માટે વધતું જાય છે
  • B
    $B$ માટે ઘટતું જાય છે અને $A$ માટે વધતું જાય છે
  • C
    દરેક માટે સમાન દરે ઘટે છે
  • D
    દરેક માટે અલગ અલગ દરે ઘટે છે

Explore More

Similar Questions

$R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે,$\omega$ એ તેની કોણીય ઝડપ છે અને $g_p$ એ ધ્રુવો પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય છે. અક્ષાંશ $\lambda = 60^\circ$ પર $g$ નું અસરકારક મૂલ્ય કેટલું થશે?

જો એક નાના ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી જ હોય,અને તે ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $0.2$ ગણી હોય,તો તે ગ્રહની સપાટી પર ગુરુત્વાકર્ષણ પ્રવેગ .......... $g$ થાય.

જો પૃથ્વીની ત્રિજ્યા $1 \%$ ઘટે અને તેનું દળ સમાન રહે,તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગમાં શું ફેરફાર થશે?

પૃથ્વીની સપાટીથી જે ઊંચાઈ $h$ પર પદાર્થનું વજન તેટલી જ ઊંડાઈ $h$ પરના વજન જેટલું જ હોય,તે ઊંચાઈ $h$ શોધો (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે અને પૃથ્વીના પરિભ્રમણની અસર અવગણવામાં આવી છે):

Difficult
View Solution

જો પૃથ્વીની ઘનતા $4$ ગણી વધે અને તેની ત્રિજ્યા તેના વર્તમાન મૂલ્ય કરતા અડધી થઈ જાય,તો આપણું વજન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo