ધારો કે એક $d^{6}$ ધાતુ આયન $(M^{2+})$ એક્વા લિગાન્ડ્સ સાથે સંકીર્ણ બનાવે છે,અને સંકીર્ણની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $4.90 \ BM$ છે. સંકીર્ણનો ભૂમિતિ અને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઈઝેશન એનર્જી $(CFSE)$ શું છે?

  • A
    ટેટ્રાહેડ્રલ અને $-1.6 \Delta_{t} + P$
  • B
    ટેટ્રાહેડ્રલ અને $-0.6 \Delta_{t}$
  • C
    ઓક્ટાહેડ્રલ અને $-1.6 \Delta_{0}$
  • D
    ઓક્ટાહેડ્રલ અને $-2.4 \Delta_{0} + 2P$

Explore More

Similar Questions

નીચેની વ્યાખ્યા આપો: સવર્ગ બહુફલક (Coordination polyhedron).

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ List-$II$
$A. K_2[Ni(CN)_4]$ $I. sp^3$
$B. [Ni(CO)_4]$ $II. sp^3d^2$
$C. [Co(NH_3)_6]Cl_3$ $III. dsp^2$
$D. Na_3[CoF_6]$ $IV. d^2sp^3$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$[Ni(CO)_4]$,$[PtCl_4]^{2-}$ અને $[Co(NH_3)_6]^{3+}$ ના ભૌમિતિક આકારો અનુક્રમે કયા છે?

પેન્ટાકાર્બોનિલ આયર્ન,$Fe(CO)_5$ નો આકાર શું છે?

$Ni(CO)_4$ વિશેનું અયોગ્ય વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo