આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટખૂણે વળેલા લાંબા વાહક તારમાંથી પ્રવાહ $I$ વહે છે. ખૂણા $XOY$ ના દ્વિભાજક પર $O$ થી $r$ અંતરે આવેલા બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{{\mu _0 I}}{{\pi r}}$
  • B
    $\frac{{2\mu _0 I}}{{\pi r}}$
  • C
    $\frac{{\mu _0 I}}{{4\pi r}}(\sqrt 2 + 1)$
  • D
    $\frac{{\mu _0}}{{4\pi }} \times \frac{{2I}}{r}(\sqrt 2 + 1)$

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં,બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે?

આપેલ પરિપથ માટે $O$ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્ર આપેલ છે. નીચેનામાંથી કયું સાચું છે?
$(i)$ $(ii)$ $(iii)$
$(A). \frac{\mu_0 i}{2r} \odot$ $(A). \frac{\mu_0}{2\pi} \frac{i}{r}(\pi - 2)$ $(A). \frac{\mu_0}{2r} \frac{2i}{r}(\pi + 1) \otimes$
$(B). \frac{\mu_0 i}{2r} \otimes$ $(B). \frac{\mu_0 i}{4\pi} \frac{i}{r}(\pi + 2) \otimes$ $(B). \frac{\mu_0 i}{4r} \frac{2i}{r}(\pi - 1) \otimes$
$(C). \frac{3\mu_0 i}{8r} \otimes$ $(C). \frac{\mu_0 i}{4r} \otimes$ $(C). \text{શૂન્ય}$
$(D). \frac{3\mu_0 i}{8r} \odot$ $(D). \frac{\mu_0 i}{4r} \odot$ $(D). \text{અનંત}$

Difficult
View Solution

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતો એક લાંબો વાહક તાર $120^{\circ}$ ના ખૂણે વાળેલો છે (આકૃતિ જુઓ). વાંકથી $d$ અંતરે ખૂણાના દ્વિભાજક પર આવેલા બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર $B$ કેટલું હશે? ($\mu_{0}$ એ શૂન્યાવકાશની પરમિયેબિલિટી છે):

વાહકની સંપૂર્ણ લંબાઈને કારણે $O$ બિંદુએ ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી રીંગ પર સમાન રીતે વિતરિત વિદ્યુતભાર છે. આ રીંગ તેના સમતલને લંબ એવી તેની અક્ષ પર $40 \pi \, rad \, s^{-1}$ ની અચળ કોણીય ઝડપે ફરે છે. જો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $3.8 \times 10^{-9} \, T$ હોય,તો રીંગ પરનો વિદ્યુતભાર કેટલો હશે? $\left( \mu_0 = 4 \pi \times 10^{-7} \, N/A^2 \right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo