$m$ દળ અને $E$ ગતિઊર્જા ધરાવતા પદાર્થની દ-બ્રોગ્લી તરંગલંબાઈ નીચેનામાંથી કઈ છે?

  • A
    $\lambda = \frac{h}{mE}$
  • B
    $\lambda = \frac{\sqrt{2mE}}{h}$
  • C
    $\lambda = \frac{h}{2mE}$
  • D
    $\lambda = \frac{h}{\sqrt{2mE}}$

Explore More

Similar Questions

દ્રવ્ય તરંગની તરંગલંબાઈ કોનાથી સ્વતંત્ર છે?

ડી-બ્રોગ્લી ઉત્કલ્પના લખો અને ડી-બ્રોગ્લી તરંગલંબાઈનું સમીકરણ તારવો.

ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કયા સિદ્ધાંત પર આધારિત છે?

સમાન ગતિઊર્જા ધરાવતા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય? (ધારો કે $m_p = 1849 \times m_e$)

એક કણ ઇલેક્ટ્રોન કરતાં $4$ ગણી ઝડપે ગતિ કરી રહ્યો છે. જો કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ અને ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $2:1$ હોય,તો કણનું દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo