$1 \frac{3}{16}$ અને તેના વ્યસ્ત વચ્ચેનો તફાવત કેટલો થાય?

  • A
    $1 \frac{1}{8}$
  • B
    $\frac{4}{3}$
  • C
    $\frac{15}{16}$
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

$\frac{(81)^{3.6} \times (9)^{2.7}}{(81)^{4.2} \times 3}$ ની કિંમત શોધો.

$\left(\frac{10.3 \times 10.3 \times 10.3 + 1}{10.3 \times 10.3 - 10.3 + 1}\right)$ ની કિંમત કેટલી થાય ($.3$ માં)?

જો $N = \frac{\sqrt{7} - \sqrt{3}}{\sqrt{7} + \sqrt{3}}$ હોય,તો $N + \frac{1}{N}$ ની કિંમત શું થાય?

જો $a=25, b=15, c=-10$ હોય; તો $\frac{a^{3}+b^{3}+c^{3}-3abc}{(a-b)^{2}+(b-c)^{2}+(c-a)^{2}}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો ત્રણ ક્રમિક ધન પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનો વર્ગ તેમના વર્ગોના સરવાળા કરતાં $292$ જેટલો વધારે હોય,તો તે ત્રણ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo