$XY = 4\, cm$,$YZ = 6\, cm$ અને $XZ = 7\, cm$ હોય તેવો $\Delta XYZ$ દોરો. ત્યારબાદ,$\frac{4}{3}$ ગુણોત્તરવાળો $\Delta XYZ$ ને સમરૂપ $\Delta YMN$ ની રચના કરો. રચનાના સોપાન લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના સોપાન:
$1$. $6\, cm$ લંબાઈનો રેખાખંડ $YZ$ દોરો.
$2$. $Y$ ને કેન્દ્ર ગણી $4\, cm$ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો.
$3$. $Z$ ને કેન્દ્ર ગણી $7\, cm$ ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો બીજો ચાપ દોરો,જે છેદબિંદુ $X$ છે.
$4$. $XY$ અને $XZ$ જોડીને $\Delta XYZ$ પૂર્ણ કરો.
$5$. $Y$ આગળ રેખા $YZ$ ની નીચેની તરફ લઘુકોણ $\angle ZYA$ રચો.
$6$. કિરણ $YA$ પર $YY_1 = Y_1Y_2 = Y_2Y_3 = Y_3Y_4$ થાય તેવા $4$ બિંદુઓ $Y_1, Y_2, Y_3, Y_4$ અંકિત કરો.
$7$. $Y_3$ અને $Z$ ને જોડો.
$8$. $Y_4$ માંથી $Y_3Z$ ને સમાંતર રેખા દોરો જે લંબાવેલ $YZ$ ને $N$ માં છેદે.
$9$. $N$ માંથી $XZ$ ને સમાંતર રેખા દોરો જે લંબાવેલ $YX$ ને $M$ માં છેદે.
$10$. $\Delta YMN$ એ માંગેલ ત્રિકોણ છે.

Explore More

Similar Questions

$5.9\,cm$ લંબાઈનો $\overline{ AB }$ દોરો અને તેને $A$ થી $5: 7$ ના ગુણોત્તરમાં વિભાજિત કરો.

$QR = 7 \, cm$,$m\angle Q = 45^{\circ}$ અને $m\angle R = 60^{\circ}$ હોય તેવો $\Delta PQR$ દોરો. ત્યારબાદ $\Delta PQR$ ની બાજુઓને અનુરૂપ બાજુઓ ધરાવતો અને તેનાથી $\frac{4}{3}$ ગણી બાજુઓ ધરાવતો $\Delta P'QR'$ રચો. રચનાના પગલાં લખો.

Difficult
View Solution

કેન્દ્ર $P$ અને ત્રિજ્યા $3\, cm$ વાળું વર્તુળ $\odot(P, 3\, cm)$ દોરો અને તેની બહાર એક બિંદુ $R$ એવું લો કે જેથી $PR = 6\, cm$ થાય. બિંદુ $R$ માંથી વર્તુળ $\odot(P, 3\, cm)$ પર બે સ્પર્શકો દોરો. રચનાના પગલાં લખો.

Difficult
View Solution

$\odot(P, 4\, cm)$ આપેલ છે. વર્તુળને બે સ્પર્શકો દોરો જે એકબીજાને લંબ હોય. રચનાના પગલાં લખો.

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો:
$170^{\circ}$ ના ખૂણે નમેલા વર્તુળના સ્પર્શકોની જોડી દોરી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo