સમીકરણ $x^3 + 8y^3 + 24xy = 64$ શું દર્શાવે છે?

  • A
    ત્રણ સીધી રેખાઓ
  • B
    એક સીધી રેખા અને એક વર્તુળ
  • C
    એક સીધી રેખા અને એક બિંદુ
  • D
    બે સીધી રેખાઓ અને એક બિંદુ

Explore More

Similar Questions

ઉગમબિંદુથી રેખાઓની જોડી $6x^2 - 5xy - 6y^2 + x + 5y - 1 = 0$ પર દોરેલા લંબ અંતરનો ગુણાકાર કેટલો થાય?

જો સમીકરણ $x^2 - 2xy \tan A - y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓના ઢાળનો સરવાળો $4$ હોય,તો $\angle A = $

સમીકરણ $2x^2 + 4xy - ky^2 + 4x + 2y - 1 = 0$ એ રેખાઓની જોડી દર્શાવે છે. $k$ નું મૂલ્ય શોધો.

સમાંતર રેખાઓ $9x^2 - 6xy + y^2 + 18x - 6y + 8 = 0$ વચ્ચેનું અંતર કેટલું છે?

જો સમીકરણ $kxy + 5x + 3y + 2 = 0$ એ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $k=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo