સંખ્યા $3825$ ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.

  • A
    $3 \times 5^2 \times 17$
  • B
    $3^2 \times 5^2 \times 17$
  • C
    $3^2 \times 5^3 \times 17$
  • D
    $3 \times 5^3 \times 17$

Explore More

Similar Questions

સાબિત કરો કે $7\sqrt{5}$ એ અસંમેય સંખ્યા છે.

જો બે સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી $(LCM)$ તેમના ગુણાકાર જેટલો હોય,તો તેમનો ગુરુત્તમ સામાન્ય અવયવ $(GCD)$ . . . . . . છે.

સંખ્યા $140$ ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.

$5^{25}$ નો અંતિમ અંક ....... છે.

$6$ અને $20$ નો લઘુત્તમ સામાન્ય અવયવી $(LCM)$ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo