બિંદુઓ $(0,0)$ અને $(36,15)$ વચ્ચેનું અંતર શોધો.

  • A
    $39$
  • B
    $34$
  • C
    $44$
  • D
    $41$

Explore More

Similar Questions

બિંદુઓ $(4, -3)$ અને $(8, 5)$ ને જોડતા રેખાખંડનું $3: 1$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો.

જેના શિરોબિંદુઓ $(1, -1), (-4, 6)$ અને $(-3, -5)$ હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો (ચોરસ એકમમાં).

જો $A (-5, 7)$,$B (-4, -5)$,$C (-1, -6)$ અને $D (4, 5)$ એ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય,તો ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ શોધો (ચોરસ એકમમાં).

Difficult
View Solution

$A(5, 2)$,$B(4, 7)$ અને $C(7, -4)$ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો (ચોરસ એકમમાં).

નીચે આપેલા બિંદુઓની જોડીઓ વચ્ચેનું અંતર શોધો: $(2,3)$ અને $(4,1)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo