વક્ર $y=x^{4}-6 x^{3}+13 x^{2}-10 x+5$ માટે બિંદુ $(0,5)$ આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણો શોધો.

  • A
    સ્પર્શક: $10x+y-5=0$,અભિલંબ: $x-10y+50=0$
  • B
    સ્પર્શક: $10x+y+5=0$,અભિલંબ: $x+10y-50=0$
  • C
    સ્પર્શક: $10x-y+5=0$,અભિલંબ: $x+10y+50=0$
  • D
    સ્પર્શક: $10x+y-50=0$,અભિલંબ: $x-10y+5=0$

Explore More

Similar Questions

આપેલ વક્ર $y=f(x)$ નો સ્પર્શક $x$-અક્ષને લંબ હોય,જો

વક્ર $y^2 - 2x^3 - 4y + 8 = 0$ ને બિંદુ $(1, 2)$ માંથી પસાર થતા સ્પર્શકોની સંખ્યા કેટલી છે?

સાબિત કરો કે વક્ર $y=7x^3+11$ ના $x=2$ અને $x=-2$ આગળના સ્પર્શકો સમાંતર છે.

વક્ર $f(x) = x^2 + bx - b$ પરના બિંદુ $(1, 1)$ આગળના સ્પર્શક અને યામ અક્ષો દ્વારા બનતો ત્રિકોણ પ્રથમ ચરણમાં આવેલો છે. જો તેનું ક્ષેત્રફળ $2$ હોય,તો $b$ ની કિંમત શોધો.

જો $y=4x-5$ એ વક્ર $y^2=px^3+q$ નો $(2,3)$ બિંદુએ સ્પર્શક હોય,તો $p$ અને $q$ ની કિંમતો અનુક્રમે કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo