$15$,$55$ અને $99$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી પાંચ અંકની સૌથી નાની સંખ્યા શોધો.

  • A
    $12635$
  • B
    $14953$
  • C
    $12695$
  • D
    $10395$

Explore More

Similar Questions

$\frac{9}{1600}$ નું દશાંશ નિરૂપણ $\ldots \ldots \ldots \ldots$ અંકો પછી શાંત થશે.

નીચે આપેલી વાસ્તવિક સંખ્યા દશાંશ સ્વરૂપમાં દર્શાવેલ છે. તે સંમેય છે કે નહીં તે નક્કી કરો. જો તે સંમેય હોય,તો તેને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો. $0.2\overline{35}$

એક પ્રાર્થના ખંડની લંબાઈ,પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $15\,m$,$12\,m$ અને $21\,m$ છે. ખંડના ત્રણેય પરિમાણોને ચોકસાઈથી માપી શકે તેવા સૌથી લાંબા સળિયાની લંબાઈ શોધો. ($,m$ માં)

સાદું રૂપ આપો: $\frac{2 \sqrt{2}}{\sqrt{5}+\sqrt{3}}-\frac{3 \sqrt{3}}{\sqrt{5}+\sqrt{2}}+\frac{\sqrt{5}}{\sqrt{3}+\sqrt{2}}$

$3k \pm 1$ $(k \in Z)$ સ્વરૂપની સંખ્યાઓ $\ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo