નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક શોધો:
વર્ગ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$ $80-90$
આવૃત્તિ $8$ $12$ $27$ $43$ $55$ $37$ $18$

  • A
    $640$
  • B
    $62$
  • C
    $63$
  • D
    $64$

Explore More

Similar Questions

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ $525$ છે અને કુલ આવૃત્તિ $100$ છે. ખૂટતી આવૃત્તિઓ $x$ અને $y$ શોધો.
વર્ગ $0-100$ $100-200$ $200-300$ $300-400$ $400-500$ $500-600$ $600-700$ $700-800$ $800-900$ $900-1000$
આવૃત્તિ $2$ $5$ $x$ $12$ $17$ $20$ $y$ $9$ $7$ $4$

Difficult
View Solution

$48$ ની કુલ આવૃત્તિ,$\bar{x}=70$,$\Sigma f_{i}=43+f$ અને $A=66$ ધરાવતા આવૃત્તિ વિતરણમાં,ખૂટતી આવૃત્તિ $f=$ .........

જો $x_{i}$ એ વર્ગીકૃત માહિતીના વર્ગ અંતરાલોના મધ્યબિંદુઓ હોય,$f_{i}$ એ અનુરૂપ આવૃત્તિઓ હોય અને $\bar{x}$ એ મધ્યક હોય,તો $\sum (f_{i} x_{i} - f_{i} \bar{x})$ ની કિંમત કેટલી થાય?

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક $65$ છે અને કુલ આવૃત્તિ $100$ છે. ખૂટતી આવૃત્તિઓ $f_{1}$ અને $f_{2}$ શોધો.
વર્ગ $15-35$ $35-55$ $55-75$ $75-95$ $95-115$
આવૃત્તિ $17$ $f_1$ $32$ $f_2$ $19$

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ $50$ છે અને કુલ આવૃત્તિ $60$ છે. ખૂટતી આવૃત્તિઓ $x$ અને $y$ શોધો.
વર્ગ $0-20$ $20-40$ $40-60$ $60-80$ $80-100$
આવૃત્તિ $5$ $x$ $20$ $y$ $2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo