$n=6$ સાથેના દ્વિપદી ચલ $X$ માટે,જો $P(X=4)=\frac{135}{2^{12}}$ હોય,તો તેનું વિચરણ કેટલું થાય?

  • A
    $\frac{8}{9}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $4$
  • D
    $\frac{9}{8}$

Explore More

Similar Questions

એક પાસાને ત્રણ વાર ફેંકવામાં આવે છે. જો એક ફેંકમાં $1$ અથવા $6$ મળે તેને સફળતા ગણવામાં આવે, તો સફળતાઓની સંખ્યાનું વિચરણ કેટલું થાય?

એવું અવલોકન કરવામાં આવ્યું છે કે કોઈ ચોક્કસ પ્રવેશ પરીક્ષામાં બેસતા $30 \%$ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના છે. જો આ જૂથમાંથી $5$ વિદ્યાર્થીઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો આ વિદ્યાર્થીઓમાં $2$ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના હોય તેની સંભાવના કેટલી છે?

એક નિષ્પક્ષ સિક્કાને નિશ્ચિત સંખ્યામાં ઉછાળવામાં આવે છે. જો $5$ છાપ મળવાની સંભાવના એ $4$ છાપ મળવાની સંભાવના જેટલી હોય, તો $6$ છાપ મળવાની સંભાવના કેટલી છે?

એક બહુવિકલ્પ પરીક્ષામાં $5$ પ્રશ્નો છે,દરેક પ્રશ્નના $4$ વિકલ્પો છે. માત્ર એક જ સાચો જવાબ છે અને બાકીના $3$ ખોટા જવાબો છે. જો કોઈ ઉમેદવાર બધા $5$ પ્રશ્નોના પ્રયત્ન કરે,તો તે ઓછામાં ઓછા $3$ પ્રશ્નોના ખોટા જવાબ આપે તેની સંભાવના કેટલી છે?

ઓછામાં ઓછી એક વાર છાપ (head) મળે તેની સંભાવના $\geq 0.9$ થાય તે માટે, એક નિષ્પક્ષ સિક્કાને ઓછામાં ઓછી કેટલી વાર ઉછાળવો પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo