એક વાયુ માટે જો $\gamma = 1.4$ હોય,તો તે વાયુની પરમાણ્વિકતા,${C_p}$ અને ${C_v}$ અનુક્રમે કેટલા થશે?

  • A
    એકપરમાણ્વિક,$\frac{5}{2}R, \frac{3}{2}R$
  • B
    એકપરમાણ્વિક,$\frac{7}{2}R, \frac{5}{2}R$
  • C
    દ્વિપરમાણ્વિક,$\frac{7}{2}R, \frac{5}{2}R$
  • D
    ત્રિપરમાણ્વિક,$\frac{7}{2}R, \frac{5}{2}R$

Explore More

Similar Questions

$3 \, moles$ આદર્શ વાયુનું તાપમાન અચળ દબાણે $30^{\circ} C$ થી $35^{\circ} C$ સુધી વધારવા માટે $105 \, cal$ ઉષ્માની જરૂર પડે છે. અચળ કદ પર તે જ વાયુનું તાપમાન ($60^{\circ} C$ થી $65^{\circ} C$) સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા ($cal$ માં) ........ છે $(\gamma = \frac{C_p}{C_v} = 1.4)$.

દ્રવ્યના ગતિવાદના આધારે પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા સમજાવો.

એક આદર્શ વાયુની અચળ કદ પર મોલર ઉષ્માધારિતા $C_V$ છે. વાયુ એક એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે જેમાં તાપમાન $T=T_0(1+\alpha V^2)$ મુજબ બદલાય છે, જ્યાં $T$ અને $V$ અનુક્રમે તાપમાન અને કદ છે, અને $T_0$ તથા $\alpha$ ધન અચળાંકો છે. વાયુની મોલર ઉષ્માધારિતા $C$ ને $C=C_V+R f(V)$ તરીકે આપવામાં આવે છે, જ્યાં $f(V)$ એ કદનું વિધેય છે. $f(V)$ માટેનું પદ શું છે?

$5 \ mol$ ઓક્સિજન વાયુને અચળ કદે $10^{\circ}C$ થી $20^{\circ}C$ સુધી ગરમ કરતાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ........ $cal$ છે. (આપેલ છે: $C_P = 8 \ cal/mol \cdot K$,$R = 2 \ cal/mol \cdot K$)

જો $C_p$ અને $C_v$ એ આદર્શ વાયુની અનુક્રમે અચળ દબાણ અને અચળ કદ પરની મોલર વિશિષ્ટ ઉષ્મા હોય,જો $\gamma$ એ બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર હોય અને $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય,તો $C_p$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo