એક પરમાણ્વીય વાયુ માટે અચળ દબાણે થયેલ કાર્ય $W$ છે. વાયુના તાપમાનમાં સમાન વધારો કરવા માટે,અચળ કદ પર આપેલી ઉષ્મા કેટલી હશે?

  • A
    $\frac{W}{2}$
  • B
    $2 W$
  • C
    $\frac{3}{2} W$
  • D
    $\frac{5}{2} W$

Explore More

Similar Questions

હિલિયમની અચળ કદ પર વિશિષ્ટ ઉષ્મા $12.6 \,J \,mol^{-1} \,K^{-1}$ છે. અચળ દબાણ પર હિલિયમની વિશિષ્ટ ઉષ્મા $J \,mol^{-1} \,K^{-1}$ માં આશરે કેટલી હશે? (ધારો કે, સાર્વત્રિક વાયુ અચળાંક, $R=8.314 \,J \,mol^{-1} \,K^{-1}$)

દ્રવ્યના ગતિવાદના આધારે પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા સમજાવો.

સ્વતંત્રતાના અંશો $(n)$ ના સંદર્ભમાં વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{C_p}{C_v} = \gamma$ નીચેનામાંથી કયો છે?

જ્યારે કોઈ કાર્ય કરવામાં ન આવે ત્યારે $4 \, \text{mole}$ સખત દ્વિ-પરમાણ્વિક વાયુનું તાપમાન $0^{\circ} \text{C}$ થી $50^{\circ} \text{C}$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો ......$R$ છે ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે).

$67.2 \, L$ ની નિશ્ચિત ક્ષમતા ધરાવતા સિલિન્ડરમાં $STP$ પર હિલિયમ વાયુ ભરેલો છે. વાયુનું તાપમાન $20 \, ^oC$ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્મા ..... $J$ છે. [આપેલ છે કે $R = 8.31 \, J \, mol^{-1} \, K^{-1}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo