એક સંમિત વિતરણ માટે,જો ${Q_1} = 25$ અને ${Q_3} = 45$ હોય,તો મધ્યસ્થ કેટલો થાય?

  • A
    $20$
  • B
    $25$
  • C
    $35$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $3, 4, x, 7, 10$ નો મધ્યક $6$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$n$ અવલોકનોના વ્યસ્તોના મધ્યકનો વ્યસ્ત એ તેમનો શું છે?

ધારો કે $M$ એ નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ છે. તો $20M$ ની કિંમત શોધો:
વર્ગ $0-4$ $4-8$ $8-12$ $12-16$ $16-20$
આવૃત્તિ $3$ $9$ $10$ $8$ $6$

$n$ યુગ્મ અવલોકનોની ક્રમબદ્ધ શ્રેણીનો મધ્યસ્થ શું હશે?

પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનો ભારિત મધ્યક શોધો,જ્યાં ભાર તેમના વર્ગ જેટલો હોય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo