જો $3, 4, x, 7, 10$ નો મધ્યક $6$ હોય,તો $x$ ની કિંમત શોધો.

  • A
    $4$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

$n$ અવલોકનોના વ્યસ્તોના મધ્યકનો વ્યસ્ત એ તેમનો શું છે?

$n$ સંખ્યાઓના સમૂહનો મધ્યક,જ્યારે દરેકને $5$ વડે ભાગવામાં આવે ત્યારે $\frac{X}{5}$ મળે છે,તો મૂળ $n$ સંખ્યાઓનો મધ્યક કેટલો હશે?

નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો.
વર્ગ $0 - 10$ $10 - 20$ $20 - 30$ $30 - 40$ $40 - 50$
$f_i$ $8$ $30$ $40$ $12$ $10$

જો પાંચ અવલોકનો $x, x + 2, x + 4, x + 6$ અને $x + 8$ નો મધ્યક $11$ હોય,તો છેલ્લા ત્રણ અવલોકનોનો મધ્યક કેટલો થાય?

નીચે આપેલા કોષ્ટક પરથી મધ્યસ્થ શોધો:
મેળવેલ ગુણ વિદ્યાર્થીઓની સંખ્યા
$0-10$ $2$
$10-20$ $18$
$20-30$ $30$
$30-40$ $45$
$40-50$ $35$
$50-60$ $20$
$60-70$ $6$
$70-80$ $3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo