$R$ ત્રિજ્યા ધરાવતી સમાન રીતે વિદ્યુતભારિત રીંગ માટે,તેની અક્ષ પરના વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય તેના કેન્દ્રથી $h$ અંતરે મહત્તમ છે. તો $h$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $R/\sqrt{5}$
  • B
    $R/\sqrt{2}$
  • C
    $R$
  • D
    $R\sqrt{2}$

Explore More

Similar Questions

$M$ દળ ધરાવતો એક એકમ ઋણ વીજભાર, $+Q$ મૂલ્યના બે સ્થિર વીજભારોને જોડતી $2a$ લંબાઈની સીધી રેખાના મધ્યબિંદુ પર રહેલો છે. જો તેને સીધી રેખાને લંબ દિશામાં ખૂબ જ નાનું સ્થાનાંતર $x$ $(x \ll a)$ આપવામાં આવે, તો તે:

બિંદુવત વિદ્યુતભારો $Q$ અને $-2Q$ ને $r$ જેટલા અંતરે મૂકવામાં આવ્યા છે. જો $-2Q$ ને કારણે $Q$ ના સ્થાન (બિંદુ $A$) પરનું વિદ્યુતક્ષેત્ર $\vec E$ હોય,તો $Q$ ને કારણે $-2Q$ ના સ્થાન (બિંદુ $B$) પરનું વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતી અર્ધ-વલયની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે. તેના કેન્દ્ર પર મૂકવામાં આવેલા $1\, C$ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ કેટલું હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $q_{1}$ અને $q_{2},$ જેમના મૂલ્યો અનુક્રમે $+10^{-8} \; C$ અને $-10^{-8} \; C$ છે,તેમને $0.1 \; m$ અંતરે મૂકવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ $A, B$ અને $C$ પર વિદ્યુતક્ષેત્રની ગણતરી કરો.

હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ${10^{ - 10}} \ m$ છે. બંનેનો વિદ્યુતભાર $1.6 \times {10^{ - 19}} \ C$ છે. પ્રોટોનને કારણે ઇલેક્ટ્રોન પર ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo