એક $A.P.$ માટે,$T_{n} = \ldots \ldots \ldots \ldots (n > 1)$

  • A
    $S_{n-1}$
  • B
    $S_{n} - S_{n-1}$
  • C
    $S_{n}$
  • D
    $S_{n} + S_{n-1}$

Explore More

Similar Questions

$A.P.$ માં એવી પાંચ સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો $30$ હોય અને તેમના વર્ગોનો સરવાળો $220$ હોય.

Difficult
View Solution

સમાંતર શ્રેણી $(A.P.)$ $50, 46, 42, \ldots$ ના પ્રથમ $20$ પદોનો સરવાળો શોધો.

એક $AP$ ના $5^{\text{th}}$ અને $7^{\text{th}}$ પદોનો સરવાળો $52$ છે અને $10^{\text{th}}$ પદ $46$ છે. $AP$ શોધો.

Difficult
View Solution

$a = -3$ અને $d = -2$ હોય તેવી સમાંતર શ્રેણી $(A.P.)$ .......... છે.

કોઈપણ $A.P.$ માટે,$T_{30} - T_{20} = \ldots \ldots \ldots \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo