આપેલ સમાન ચોરસ લેમિના $ABCD$ માટે,જેનું કેન્દ્ર $O$ છે,ખોટું વિધાન પસંદ કરો.

  • A
    જો ભાગ $OCD$ દૂર કરવામાં આવે,તો દ્રવ્યમાન કેન્દ્ર $(COM)$ $E$ તરફ,$OE$ રેખા પર ખસશે.
  • B
    જો ભાગ $FHDC$ દૂર કરવામાં આવે,તો દ્રવ્યમાન કેન્દ્ર $(COM)$ $E$ તરફ,$OE$ રેખા પર ખસશે.
  • C
    જો ભાગ $HOG$ દૂર કરવામાં આવે,તો દ્રવ્યમાન કેન્દ્ર $(COM)$ $B$ તરફ,$OB$ રેખા પર ખસશે.
  • D
    જો ભાગ $EGDA$ દૂર કરવામાં આવે,તો દ્રવ્યમાન કેન્દ્ર $(COM)$ $B$ તરફ,$OB$ રેખા પર ખસશે.

Explore More

Similar Questions

$a$ બાજુવાળી એક સમાન ચોરસ પ્લેટમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ વ્યાસ ધરાવતું એક ગોળાકાર કાણું કાપવામાં આવ્યું છે. કાણાનું કેન્દ્ર ચોરસના કેન્દ્રથી $(a/4, a/4)$ પર છે. પરિણામી પ્લેટના દ્રવ્યમાન કેન્દ્રનું ચોરસના કેન્દ્રથી અંતર કેટલું હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ નહિવત આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અસમપ્રમાણ સમાન સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ $\vec{r}_{cm}$ શોધો:

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાન લંબચોરસ પ્લેટમાંથી $r$ ત્રિજ્યાનો અર્ધવર્તુળાકાર ભાગ કાપવામાં આવે છે. બાકી રહેલી પ્લેટના દ્રવ્યમાન કેન્દ્ર $C$ નું બિંદુ $O$ થી અંતર કેટલું હશે?

Difficult
View Solution

કોણીય માપ $\theta$ અને ત્રિજ્યા $R$ ધરાવતા એક સમાન ઘન સમતલીય વર્તુળાકાર ખંડના શિરોબિંદુ અને દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે?

એક સમાન વર્તુળાકાર ડિસ્ક (તકતી) ની ત્રિજ્યા $r$ છે. તેમાંથી $r$ વિકર્ણ ધરાવતો ચોરસ ભાગ કાપવામાં આવે છે. બાકી રહેલી ડિસ્કનું દ્રવ્યમાન કેન્દ્ર,ડિસ્કના કેન્દ્રથી કેટલા અંતરે હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo