બે ઘટનાઓ $A$ અને $B$ માટે,નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • A
    $P(\bar{A} \cup \bar{B}) = 1 - P(A) P(\frac{B}{A})$
  • B
    $P(\bar{A} \cup \bar{B}) = 1 - P(A \cup B)$
  • C
    $P(\bar{A} \cup \bar{B}) = P(A \cup B)$
  • D
    $P(\bar{A} \cup \bar{B}) = P(\bar{A}) + P(\bar{B})$

Explore More

Similar Questions

એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે અને પાસા પર આવતા અંકોનો સરવાળો $4$ નો ગુણક જોવા મળે છે. તો $4$ અંક ઓછામાં ઓછી એક વાર આવ્યો હોય તેની શરતી સંભાવના શોધો.

બે પાસા $A$ અને $B$ ફેંકવામાં આવે છે. જો એવું જાણવા મળે કે પાસા $B$ પરનો અંક $5$ છે, તો બંને પાસા પરના અંકોનો સરવાળો $9$ કરતા વધારે હોય તેની સંભાવના કેટલી છે?

એક બોક્સમાં $3$ સફેદ અને $2$ લાલ દડા છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે,અને ત્યારબાદ બીજો દડો બદલ્યા વગર પસંદ કરવામાં આવે છે. બીજો દડો લાલ હોવાની સંભાવના કેટલી?

ધારો કે $E_{1}$ અને $E_{2}$ બે એવી ઘટનાઓ છે કે જેથી શરતી સંભાવનાઓ $P(E_{1} \mid E_{2}) = \frac{1}{2}$,$P(E_{2} \mid E_{1}) = \frac{3}{4}$ અને $P(E_{1} \cap E_{2}) = \frac{1}{8}$ છે. તો:

જો $P(A) = \frac{7}{13}$,$P(B) = \frac{9}{13}$ અને $P(A \cap B) = \frac{4}{13}$ હોય,તો $P(A | B)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo