ડ્રિફ્ટ વેગ $v_d$ ની વિદ્યુતક્ષેત્ર $E$ પરની નીચેનામાંથી કઈ નિર્ભરતા માટે ઓહ્મનો નિયમ પળાય છે?

  • A
    $v_d \propto E$
  • B
    $v_d = \text{અચળ}$
  • C
    $v_d \propto E^{1/2}$
  • D
    $v_d \propto E^2$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતા આડછેદ વાળા વાયરમાં મુક્ત ઇલેક્ટ્રોન $V$ જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરે છે. તો સમાન દ્રવ્યના બીજા વાયરમાં,જેની ત્રિજ્યા અડધી અને ડ્રિફ્ટ વેગ $2V$ હોય,તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

કોપર વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $8.5 \times 10^{28} \; m^{-3}$ છે. $3.0 \; m$ લાંબા વાયરના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થવા માટે ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગશે? વાયરના આડછેદનું ક્ષેત્રફળ $2.0 \times 10^{-6} \; m^2$ છે અને તેમાંથી $3.0 \; A$ નો પ્રવાહ વહે છે.

વિદ્યુત પ્રવાહ એ કોનામાં ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટને કારણે હોય છે?

$2 \ m$ લંબાઈ અને $0.2 \ mm^{2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર વાહકને $2 \ V$ ની બેટરી સાથે જોડતા તેમાંથી $1.6 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. વાહકમાં ઇલેક્ટ્રોનની મોબિલિટી $\alpha \times 10^{-3} \ m^{2}/V \cdot s$ છે. $\alpha$ નું મૂલ્ય શોધો: (ઇલેક્ટ્રોન સાંદ્રતા $n = 5 \times 10^{28} \ m^{-3}$ અને ઇલેક્ટ્રોનનો વીજભાર $e = 1.6 \times 10^{-19} \ C$)

જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે તેમાં ઉત્પન્ન થતી ઉષ્માની પ્રક્રિયાને શેના આધારે સમજાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo