ઉગમબિંદુ પર શિરોબિંદુ અને $x$-અક્ષની ધન દિશામાં અક્ષ ધરાવતા પરવલયોના સમૂહનું વિકલ સમીકરણ બનાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ધારો કે $P$ એ ઉપર જણાવેલ પરવલયોના સમૂહને દર્શાવે છે અને ધારો કે $(a, 0)$ એ આપેલ સમૂહના એક સભ્યનું નાભિ છે,જ્યાં $a$ એ એક સ્વૈર અચળાંક છે. તેથી,સમૂહ $P$ નું સમીકરણ
$y^{2} = 4ax$ ...........$(1)$
સમીકરણ $(1)$ ની બંને બાજુઓનું $x$ ની સાપેક્ષમાં વિકલન કરતા,આપણને મળે છે
$2y \frac{dy}{dx} = 4a$ ............$(2)$
સમીકરણ $(2)$ માંથી $4a$ ની કિંમત સમીકરણ $(1)$ માં મૂકતા,આપણને મળે છે
$y^{2} = \left(2y \frac{dy}{dx}\right)(x)$
અથવા $y^{2} - 2xy \frac{dy}{dx} = 0$
જે આપેલ પરવલયોના સમૂહનું વિકલ સમીકરણ છે.

Explore More

Similar Questions

$a$ ત્રિજ્યા ધરાવતા તમામ વર્તુળોનું વિકલ સમીકરણ કેટલા ક્રમનું હોય છે?

વિકલ સમીકરણ જેનો ઉકેલ $y = c_1 \cos ax + c_2 \sin ax$ છે તે (જ્યાં $c_1, c_2$ સ્વૈર અચળાંકો છે):

$y = a e^{2x} + b e^{5x}$ દ્વારા આપવામાં આવેલા વક્રના કુળનું વિકલ સમીકરણ શોધો,જ્યાં $a$ અને $b$ પ્રાચલો છે:

$y = A{e^{2x}} + B{e^{ - 2x}}$ નું વિકલ સમીકરણ શું છે? (જ્યાં $A$ અને $B$ સ્વૈર અચળાંકો છે)

$(h, k)$ પર કેન્દ્રિત તમામ સમકેન્દ્રી વર્તુળોના પરિવારના વિકલ સમીકરણનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo