$M$ દળ ધરાવતા ચાર કણોને $L$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તંત્રની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થાય?

  • A
    $L$
  • B
    $\frac{L}{2}$
  • C
    $\frac{L}{4}$
  • D
    $\frac{L}{\sqrt{2}}$

Explore More

Similar Questions

જો સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર $(x)$ અને વેગ $(v)$ એ સમીકરણ $4 v^2 = 25 - x^2$ દ્વારા સંબંધિત હોય,તો તેનો આવર્તકાળ કેટલો હશે?

જો $\left|\begin{array}{ccc}\cos (A+B) & -\sin (A+B) & \cos 2 B \\ \sin A & \cos A & \sin B \\ -\cos A & \sin A & \cos B\end{array}\right|=0$ હોય,તો $B$ ની કિંમત શોધો.

$\int \frac{x^8-9 x^2+18}{x^4-3 x^2+3} d x=$

ઊર્જાના સમવિભાજનના નિયમ અનુસાર,દ્વિપરમાણ્વીય વાયુની અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે,જ્યાં અણુ પાસે એક વધારાનો કંપનનો પ્રકાર (vibrational mode) છે?

$X$ અને $Y$ બે ધાતુઓ છે. જ્યારે હવામાં સળગાવવામાં આવે છે,ત્યારે $X$ માત્ર ઓક્સાઈડ બનાવે છે જ્યારે $Y$ ઓક્સાઈડ અને નાઈટ્રાઈડ બનાવે છે. $X$ અને $Y$ ધાતુઓ હોઈ શકે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo