બિંદુ $(-1, -60)$ માંથી પરવલય $y^2 = 4x$ પર બે સ્પર્શકો દોરવામાં આવે છે. તો બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો .................. $^o$ છે.

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

જો $P$ એ પરવલય $y^{2}=4ax$ પરનું એક બિંદુ હોય અને $F$ તેનું નાભિ હોય. ધારો કે $Q$ એ $P$ માંથી નિયામિકા પર દોરેલા લંબનો લંબપાદ છે. તો, $\frac{\tan \angle PQF}{\tan \angle PFQ}$ ની કિંમત શોધો.

બિંદુ $(2, 5)$ માંથી પરવલય $y^2 = 8x$ પર દોરેલા સ્પર્શકોની સ્પર્શજીવાની લંબાઈ શોધો.

Difficult
View Solution

જો $P$ એ $(3, 1)$ હોય અને $Q$ એ વક્ર $y^2 = 8x$ પરનું કોઈ બિંદુ હોય,તો રેખાખંડ $PQ$ ના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

પરવલય $y^2+6y-2x+5=0$ માટે,List-$I$ ની વસ્તુઓને List-$II$ ની યોગ્ય વસ્તુ સાથે જોડો:
List-$I$ (ભૌમિતિક ગુણધર્મ) List-$II$ (યામ/સમીકરણો)
$I$. શિરોબિંદુ $A$. $\left(-\frac{3}{2}, -3\right)$
$II$. નાભિ $B$. $\left(\frac{3}{2}, -3\right)$
$III$. નિયામિકાનું સમીકરણ $C$. $2x + 5 = 0$
$IV$. અક્ષનું સમીકરણ $D$. $2x + y + 3 = 0$
$E$. $y + 3 = 0$
$F$. $(-2, -3)$

સાચી જોડણી છે:

ધારો કે પરવલય $S: y^{2}=2x$ ના બિંદુ $P(2,2)$ આગળનો સ્પર્શક $x$-અક્ષને $Q$ માં મળે છે અને $P$ આગળનો અભિલંબ પરવલય $S$ ને બિંદુ $R$ માં મળે છે. તો ત્રિકોણ $PQR$ નું ક્ષેત્રફળ ($sq. \ units$ માં) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo