ગૌસનો નિયમ ત્યારે જ સાચો છે જો વિદ્યુતભારને કારણે લાગતું બળ નીચેનામાંથી કોના સમપ્રમાણમાં હોય:

  • A
    $r^{-1}$
  • B
    $r^{-2}$
  • C
    $r^{-3}$
  • D
    $r^{-4}$

Explore More

Similar Questions

$q$ મૂલ્યના મોટી સંખ્યામાં ધન વિદ્યુતભારોને $X$-અક્ષ પર ઉગમબિંદુ અને બંને દિશાઓમાં દરેક $1 \text{ cm}$ અંતરે મૂકવામાં આવ્યા છે. ઉગમબિંદુ પર કેન્દ્રિત $2.5 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતી ગોળીય સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

એક બિંદુવત વિદ્યુતભાર નાના કદમાં વિતરિત થયેલ છે. $10 \ cm$ ત્રિજ્યા ધરાવતી ગોળાકાર સપાટી કે જે વિદ્યુતભારને ઘેરે છે,તેમાંથી પસાર થતું ફલક્સ $20 \ Vm$ છે. તો $20 \ cm$ ત્રિજ્યા ધરાવતી સમકેન્દ્રીય ગોળાકાર સપાટીમાંથી પસાર થતું ફલક્સ કેટલું હશે?

ઇલેક્ટ્રિક ફ્લક્સ માટેનું પારિમાણિક સૂત્ર $..........$ છે.

વિદ્યુત ફ્લક્સનો $SI$ એકમ લખો.

જો ગોળાની અંદરના વિદ્યુતભારો $+2 \times 10^{-6} \ C$,$-5 \times 10^{-6} \ C$,$-3 \times 10^{-6} \ C$ અને $+6 \times 10^{-6} \ C$ હોય,તો ગોળામાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo