જો $f(x) = -\frac{x^3}{3} + x^2 \sin(1.5a) - x \sin(a) \sin(2a) - 5 \sin^{-1}(a^2 - 8a + 17)$ હોય,તો:

  • A
    $f(x)$ એ $x = \sin(8)$ પર વ્યાખ્યાયિત નથી
  • B
    $f'( \sin(8) ) > 0$
  • C
    $f'(x)$ એ $x = \sin(8)$ પર વ્યાખ્યાયિત નથી
  • D
    $f'( \sin(8) ) < 0$

Explore More

Similar Questions

જો $\frac{dy}{dx} = (x - 1)^3 (x - 2)^4$ હોય,તો $y$ માટે:

Difficult
View Solution

વર્તુળાકાર સેક્ટરના સ્વરૂપમાં ફૂલના ક્યારાને વાડ કરવા માટે વીસ મીટર તાર ઉપલબ્ધ છે. તો ફૂલના ક્યારાનું મહત્તમ ક્ષેત્રફળ (ચોરસ મીટરમાં) કેટલું હશે?

વિધેય $f(x) = \cos x + \cos (\sqrt{2} x)$ જ્યાં મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે તેવા $x$ ના મૂલ્યોની સંખ્યા કેટલી છે?

$\frac{\log x}{x}$ ની મહત્તમ કિંમત શું છે?

જો $x+y=k, x>0, y>0$ હોય,તો $x^2+y^2$ ન્યૂનતમ થાય,જો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo