આપેલ છે કે ઘટનાઓ $A$ અને $B$ એવી છે કે $P(A) = \frac{1}{2}$,$P(A \cup B) = \frac{3}{5}$,અને $P(B) = p$. જો તેઓ પરસ્પર નિવારક હોય,તો $p$ શોધો.

  • A
    $\frac{1}{10}$
  • B
    $\frac{2}{5}$
  • C
    $\frac{1}{5}$
  • D
    $\frac{3}{10}$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ એક યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ એવી હોય કે જેથી $P(A \cup B) = 0.65$ અને $P(A \cap B) = 0.15$ થાય,તો $P(\overline{A}) + P(\overline{B}) = $

ત્રણ જહાજો $A$, $B$, અને $C$ ઇંગ્લેન્ડથી ભારત જવા નીકળે છે. જો તેમના સુરક્ષિત આગમન માટેની તરફેણની સંભાવનાઓ (odds) અનુક્રમે $2:5$, $3:7$, અને $6:11$ હોય, તો બરાબર બે જહાજો સુરક્ષિત રીતે પહોંચે તેની સંભાવના કેટલી છે?

ત્રણ ઘટનાઓ $A, B, C$ છે,જેમાંથી એક અને માત્ર એક જ ઘટના બની શકે છે. $A$ ની વિરુદ્ધમાં સંભાવના $8:3$,$B$ ની વિરુદ્ધમાં $5:2$ અને $C$ ની વિરુદ્ધમાં સંભાવના $43:17k$ છે,તો $k$ નું મૂલ્ય શોધો.

નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓ પૂરો:
$P(A)$ $P(B)$ $P(A \cap B)$ $P(A \cup B)$
$0.5$ $0.35$ $.........$ $0.7$

જો કોઈ ઘટનાની તરફેણમાં મતભેદ (odds) $3 : 5$ હોય,તો તે ઘટના ન બનવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo