જો $A, B, C$ એ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ ત્રણ ઘટનાઓ હોય,તો સાબિત કરો કે $P(A \cup B \cup C) = P(A) + P(B) + P(C) - P(A \cap B) - P(A \cap C) - P(B \cap C) + P(A \cap B \cap C)$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$E = B \cup C$ લો,જેથી
$P(A \cup B \cup C) = P(A \cup E)$
$= P(A) + P(E) - P(A \cap E)$ ...... $(1)$
હવે
$P(E) = P(B \cup C)$
$= P(B) + P(C) - P(B \cap C)$ ......... $(2)$
વળી $A \cap E = A \cap (B \cup C) = (A \cap B) \cup (A \cap C)$ [યોગ પર છેદના વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતા].
તેથી,$P(A \cap E) = P(A \cap B) + P(A \cap C) - P[(A \cap B) \cap (A \cap C)]$
$= P(A \cap B) + P(A \cap C) - P(A \cap B \cap C)$ ......... $(3)$
$(2)$ અને $(3)$ નો $(1)$ માં ઉપયોગ કરતા,આપણને મળે છે
$P(A \cup B \cup C) = P(A) + P(B) + P(C) - P(B \cap C) - P(A \cap B) - P(A \cap C) + P(A \cap B \cap C)$.

Explore More

Similar Questions

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ હોય,તો $A$ અને $B$ માંથી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના $1 - P(A') P(B')$ દ્વારા આપવામાં આવે છે. શું આ વિધાન સાચું છે કે ખોટું?

$40$ વર્ષની વ્યક્તિ $70$ વર્ષ સુધી જીવે તેની વિરુદ્ધની બાજી $8:5$ છે અને $50$ વર્ષની બીજી વ્યક્તિ $80$ વર્ષ સુધી જીવે તેની વિરુદ્ધની બાજી $4:3$ છે. હવે પછીના $30$ વર્ષમાં તેમાંથી કોઈ એક વ્યક્તિ જીવિત હોય તેની સંભાવના શોધો.

Difficult
View Solution

જો $P(A) = 0.4$,$P(B) = x$,$P(A \cup B) = 0.7$ અને ઘટનાઓ $A$ અને $B$ નિરપેક્ષ હોય,તો $x =$

જો $P(A) = 2/3$,$P(B) = 1/2$ અને $P(A \cup B) = 5/6$ હોય,તો ઘટનાઓ $A$ અને $B$ કેવી છે?

જો $E$ અને $F$ એવી ઘટનાઓ હોય કે જેથી $P(E) = \frac{1}{4}$,$P(F) = \frac{1}{2}$ અને $P(E \cap F) = \frac{1}{8}$ હોય,તો $P(E \cup F)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo