જો $a, b, c$ એ એક $G.P.$ ના $p$ માં,$q$ માં અને $r$ માં પદો હોય,તો $\left( \frac{c}{b} \right)^p \left( \frac{b}{a} \right)^r \left( \frac{a}{c} \right)^q$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    $a^p b^q c^r$
  • C
    $a^q b^r c^p$
  • D
    $a^r b^p c^q$

Explore More

Similar Questions

જો $50$ અને $100$ ની વચ્ચે $n$ સમાંતર મધ્યકો $a_1, a_2, \dots, a_n$ મૂકવામાં આવે અને તે જ બે સંખ્યાઓ વચ્ચે $n$ હરાત્મક મધ્યકો $h_1, h_2, \dots, h_n$ મૂકવામાં આવે,તો $a_2 h_{n-1}$ ની કિંમત કેટલી થાય?

Difficult
View Solution

જો $m$ એ બે ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ $l$ અને $n$ $(l, n > 1)$ નો સમાંતર મધ્યક $(A.M.)$ હોય અને $G_1, G_2$ તથા $G_3$ એ $l$ અને $n$ વચ્ચેના ત્રણ સમગુણોત્તર મધ્યકો હોય,તો $G_1^4 + 2G_2^4 + G_3^4$ ની કિંમત શોધો:

Difficult
View Solution

જો $a_1, a_2, a_3, \dots$ એ $A.P.$ (સમાંતર શ્રેણી) માં હોય અને $a_1 + a_7 + a_{16} = 40$ હોય, તો આ $A.P.$ ના પ્રથમ $15$ પદોનો સરવાળો કેટલો થાય?

Difficult
View Solution

જો કોઈ $A.P.$ ના $n$ પદોનો સરવાળો $nA + n^2B$ હોય,જ્યાં $A$ અને $B$ અચળાંકો છે,તો તેનો સામાન્ય તફાવત કેટલો થશે?

$A.P.$ $b_{1}, b_{2}, \ldots, b_{m}$ નો સામાન્ય તફાવત $A.P.$ $a_{1}, a_{2}, \ldots, a_{n}$ ના સામાન્ય તફાવત કરતા $2$ વધારે છે. જો $a_{40} = -159,$ $a_{100} = -399$ અને $b_{100} = a_{70}$ હોય,તો $b_{1}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo