જો $f: R \to R$ હોય,તો વિધેય $f(x) = \frac{x^2}{x^2 + 1}$ નો વિસ્તાર શોધો.

  • A
    $[0, 1)$
  • B
    $(0, 1)$
  • C
    $[0, 1]$
  • D
    $R$

Explore More

Similar Questions

જો $A = \{2, 3, 4, 8, 10\}, B = \{3, 4, 5, 10, 12\}, C = \{4, 5, 6, 12, 14\}$ હોય,તો $(A \cap B) \cup (A \cap C)$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયા કિસ્સામાં ગણ $A$ અને $B$ સમાન (equivalent) છે?

વિધેય $f(x) = \frac{x^2 + x + 2}{x^2 + x + 1}; x \in R$ નો વિસ્તાર શોધો.

Difficult
View Solution

વિધેય $\log |x^2 - 9|$ નો પ્રદેશ કયો છે?

વેન આકૃતિમાં છાયાંકિત ભાગને નીચેનામાંથી કોના દ્વારા દર્શાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo