જો $\frac{\sin(x + y)}{\sin(x - y)} = \frac{a + b}{a - b}$ હોય,તો $\frac{\tan x}{\tan y}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{b}{a}$
  • B
    $\frac{a}{b}$
  • C
    $ab$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બધા $\theta$ માટે,$\sqrt{\frac{1+\sin \theta}{1-\sin \theta}}$ ની કિંમત શું થાય?

$\tan 4^{\circ} \tan 43^{\circ} \tan 47^{\circ} \tan 86^{\circ}$ નું મૂલ્ય શોધો.

જો $\sec \theta - \tan \theta = \frac{1}{\sqrt{3}}$ હોય,તો $\sec \theta \cdot \tan \theta$ ની કિંમત શોધો.

$\cos \frac{\pi}{2^2} \cdot \cos \frac{\pi}{2^3} \cdot \dots \cdot \cos \frac{\pi}{2^{10}} \cdot \sin \frac{\pi}{2^{10}}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

બે ટાવર એકબીજાથી અમુક અંતરે આવેલા છે. એક વ્યક્તિ પ્રથમ ટાવરની ટોચ પરથી બીજા ટાવરની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ જુએ છે. જો પ્રથમ ટાવરની ઊંચાઈ $60 \, m$ હોય,તો બીજા ટાવરની ઊંચાઈ અને બંને ટાવર વચ્ચેનું અંતર શોધો. ($m$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo