જો $0 < \theta < \pi$ હોય,તો $3\sin \theta + \csc^3 \theta$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

  • A
    $4$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

$7\,cm$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર તારને કાપીને $12\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપ તરીકે વાળવામાં આવે છે. આ ચાપ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતો ખૂણો ......$^o$ છે.

$Q$ એ $P$ થી $14\, km$ દક્ષિણે અને $16\, km$ પશ્ચિમે છે. $P$ થી $Q$ નું અંતર ($km$ માં) શોધો.

જો $x \sin \theta = y \sin \left( \theta + \frac{2\pi}{3} \right) = z \sin \left( \theta + \frac{4\pi}{3} \right)$ હોય,તો:

જો $\frac{5\pi}{2} < x < 3\pi$ હોય,તો પદાવલિ $\frac{\sqrt{1 - \sin x} + \sqrt{1 + \sin x}}{\sqrt{1 - \sin x} - \sqrt{1 + \sin x}}$ ની કિંમત શોધો.

$\cos \frac{\pi}{10} \cos \frac{2\pi}{10} \cos \frac{4\pi}{10} \cos \frac{8\pi}{10} \cos \frac{16\pi}{10}$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo