જો $U = \{2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11\}$,$A = \{2, 4, 7\}$,$B = \{3, 5, 7, 9, 11\}$ અને $C = \{7, 8, 9, 10, 11\}$ હોય,તો $(A \cap U) \cap (B \cup C)$ ની ગણતરી કરો.

  • A
    $\{7\}$
  • B
    $\{9\}$
  • C
    $\{6\}$
  • D
    $\{5\}$

Explore More

Similar Questions

$f(x) = \log |\log x|$ નો પ્રદેશ શોધો.

$300$ વિદ્યાર્થીઓની એક કોલેજમાં,દરેક વિદ્યાર્થી $5$ સમાચારપત્ર વાંચે છે અને દરેક સમાચારપત્ર $60$ વિદ્યાર્થીઓ દ્વારા વાંચવામાં આવે છે. તો સમાચારપત્રોની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા કિસ્સામાં ગણ $A$ અને $B$ સમાન (equivalent) છે?

વિધેય $f:R \to R$ એ $x \in R$ માટે $f(x) = \cos^2 x + \sin^4 x$ દ્વારા વ્યાખ્યાયિત છે,તો $f(R) \in $

ગણ $\{ (a, b) : 2a^2 + 3b^2 = 35, a, b \in \mathbb{Z} \}$ માં ઘટકોની સંખ્યા કેટલી છે,જ્યાં $\mathbb{Z}$ એ તમામ પૂર્ણાંકોનો ગણ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo