જો $\tan \left(\frac{\pi}{9}\right), x, \tan \left(\frac{7 \pi}{18}\right)$ સમાંતર શ્રેણીમાં હોય અને $\tan \left(\frac{\pi}{9}\right), y, \tan \left(\frac{5 \pi}{18}\right)$ પણ સમાંતર શ્રેણીમાં હોય,તો $|x-2 y|$ ની કિંમત શોધો:

  • A
    $0$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

$4 \cos \frac{7 \theta}{2} \cos \frac{3 \theta}{2} \sin 5 \theta = $

જો $\sec(x) = \cosh(\theta)$ હોય,તો $\tanh^2\left(\frac{\theta}{2}\right)$ શોધો.

ધારો કે $f_k(x) = \frac{1}{k}(\sin^k x + \cos^k x)$ જ્યાં $k = 1, 2, 3, ...$ છે. તો તમામ $x \in R$ માટે,$f_4(x) - f_6(x)$ ની કિંમત કેટલી થાય?

જો $O$ એ $\Delta ABC$ નું પરિકેન્દ્ર હોય અને $R_1, R_2$ તથા $R_3$ એ અનુક્રમે ત્રિકોણ $OBC, OCA$ અને $OAB$ ના પરિવર્તુળની ત્રિજ્યાઓ હોય,તો $\frac{a}{R_1} + \frac{b}{R_2} + \frac{c}{R_3}$ નું મૂલ્ય કેટલું થાય?

જો $\cos x + \cos y = \frac{2}{3}$ અને $\sin x - \sin y = \frac{3}{4}$ હોય,તો $\sin(x - y) + \cos(x - y)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo