જો $A(1, 1, 2), B(2, 1, 2), C(2, 2, 1)$ હોય,તો $A, B, C$ એ $........$ છે.

  • A
    ત્રિકોણના શિરોબિંદુઓ
  • B
    સમરેખ
  • C
    અક્ષો પર
  • D
    અસમતલીય

Explore More

Similar Questions

સમાંતરબાજુ ચતુષ્કોણના એક વિકર્ણના અંત્યબિંદુઓ $(3, -4)$ અને $(-6, 5)$ છે. જો ત્રીજો શિરોબિંદુ $(-2, 1)$ હોય,તો ચોથો શિરોબિંદુ કયો છે?

બિંદુઓ $(1, 1, 1), (-2, 4, 1), (-1, 5, 5)$ અને $(2, 2, 5)$ એ શેના શિરોબિંદુઓ છે?

$A(2,3,-4), B(-3,3,-2), C(-1,4,2), D(3,5,1)$ એ ચતુષ્ફલકના શિરોબિંદુઓ છે. જો $G_1, G_2$ અને $G_3$ એ શિરોબિંદુ $D$ ધરાવતી ત્રણ બાજુઓના મધ્યકેન્દ્રો હોય,તો $\Delta G_1 G_2 G_3$ નું મધ્યકેન્દ્ર શોધો.

જો $D(2, 1, 0)$, $E(2, 0, 0)$ અને $F(0, 1, 0)$ એ $\triangle ABC$ ની બાજુઓ $BC$, $CA$ અને $AB$ ના મધ્યબિંદુઓ હોય, તો $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર શોધો.

$(1,0,0), (0,1,0)$ અને $(0,0,1)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની પરિમિતિ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo