$A(2,3,-4), B(-3,3,-2), C(-1,4,2), D(3,5,1)$ એ ચતુષ્ફલકના શિરોબિંદુઓ છે. જો $G_1, G_2$ અને $G_3$ એ શિરોબિંદુ $D$ ધરાવતી ત્રણ બાજુઓના મધ્યકેન્દ્રો હોય,તો $\Delta G_1 G_2 G_3$ નું મધ્યકેન્દ્ર શોધો.

  • A
    $(0,0,0)$
  • B
    $\left(\frac{5}{9}, \frac{35}{9}, \frac{-5}{3}\right)$
  • C
    $\left(\frac{5}{3}, \frac{35}{3}, \frac{-5}{3}\right)$
  • D
    $\left(\frac{5}{9}, \frac{35}{9}, \frac{-5}{9}\right)$

Explore More

Similar Questions

એક ત્રિકોણનો ત્રીજો શિરોબિંદુ શોધો જેનું મધ્યકેન્દ્ર ઉગમબિંદુ છે અને બે શિરોબિંદુઓ $(2, 4, 6)$ અને $(0, -2, -5)$ છે.

$A(1,2,5), B(-1,6,1), C(3,4,-3)$ અને $D(5,0,1)$ બિંદુઓ દ્વારા બનતો ચતુષ્કોણ એ છે

જો $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર $(0,0,0)$ હોય,જ્યાં $A(1,1,1), B(2,1,2), C(x, y, z)$ હોય,તો $(x, y, z) = \ldots \ldots$

ત્રિકોણ $ABC$ નું મધ્યકેન્દ્ર $(1,1,1)$ બિંદુ પર છે. જો $A$ અને $B$ ના યામ અનુક્રમે $(3,-5,7)$ અને $(-1,7,-6)$ હોય,તો બિંદુ $C$ ના યામ શોધો.

જો $D(2, 1, 0)$,$E(2, 0, 0)$ અને $F(0, 1, 0)$ એ $\triangle ABC$ ની બાજુઓ $BC$,$CA$ અને $AB$ ના મધ્યબિંદુઓ હોય,તો $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo