જો $A(\operatorname{adj} A)=5 I$ હોય,જ્યાં $I$ એ $3$ કક્ષાનો એકમ શ્રેણિક છે,તો $|\operatorname{adj} A|$ ની કિંમત શોધો.

  • A
    $125$
  • B
    $25$
  • C
    $5$
  • D
    $10$

Explore More

Similar Questions

ધારો કે $A$ એક ચોરસ શ્રેણિક છે જેના તમામ ઘટકો પૂર્ણાંક છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે $?$

જો $A = \begin{bmatrix} 1 & 0 & 0 \\ 0 & 2 & 0 \\ 0 & 0 & 3 \end{bmatrix}$ હોય, તો $\operatorname{adj}(\operatorname{adj} A)$ કોના બરાબર થાય?

શ્રેણિકનો વ્યસ્ત શોધો (જો તેનું અસ્તિત્વ હોય તો): $\left[\begin{array}{cc}2 & -2 \\ 4 & 3\end{array}\right]$

જો $A = \begin{bmatrix} k & 5 & 2 \\ 2 & -k & 5 \\ 5 & 2 & -k \end{bmatrix}$ અને $\det A = 190$ હોય, તો $\operatorname{Adj} A = $

ધારો કે $A = \begin{bmatrix} 1 & 2 \\ -5 & 1 \end{bmatrix}$ અને $A^{-1} = xA + yI_2$,(જ્યાં $I_2$ એ $2$ કક્ષાનો એકમ શ્રેણિક છે),તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo