જો $z_1 = 10 + 6i$,$z_2 = 4 + 6i$ અને $z$ કોઈ એવી સંકર સંખ્યા હોય કે જેથી $\frac{z - z_1}{z - z_2}$ નો કોણાંક $\frac{\pi}{4}$ થાય,તો

  • A
    $|z - 7 - 9i| = 3\sqrt{2}$
  • B
    $|z - 7 - 9i| = 2\sqrt{2}$
  • C
    $|z - 3 + 9i| = 3\sqrt{2}$
  • D
    $|z + 3 - 9i| = 2\sqrt{2}$

Explore More

Similar Questions

જો $|z-2-2 i| \leq 1$ નું સમાધાન કરતી સંકર સંખ્યાઓ $z$ માટે,$|3 i z+6|$ નું મહત્તમ મૂલ્ય $a+i b$ આગળ મળે,તો $a+b$ બરાબર .... થાય.

આર્ગેન્ડ સમતલમાં $2 + i$ દ્વારા દર્શાવેલ બિંદુ $1 \, \text{unit}$ પૂર્વ દિશામાં,ત્યારબાદ $2 \, \text{units}$ ઉત્તર દિશામાં અને અંતે ત્યાંથી $2\sqrt{2} \, \text{units}$ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગતિ કરે છે. તો આર્ગેન્ડ સમતલમાં તેનું નવું સ્થાન કયા બિંદુ દ્વારા દર્શાવવામાં આવશે?

જો વર્તુળ $\left|\frac{z-2}{z-3}\right|=2$ નું કેન્દ્ર અને ત્રિજ્યા અનુક્રમે $(\alpha, \beta)$ અને $\gamma$ હોય,તો $3(\alpha+\beta+\gamma)$ ની કિંમત શોધો.

$|z|^2+|z-3|^2+|z-i|^2$ ની કિંમત ન્યૂનતમ હોય ત્યારે $z$ બરાબર શું થાય?

જો $|z|=1$ અને $w=\frac{z-1}{z+1}$ (જ્યાં $z \neq -1$),તો $\operatorname{Re}(w)$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo