જો $\cos(x) + \cos^2(x) = 1$ હોય,તો $\sin^2(x) + \sin^4(x)$ ની કિંમત કેટલી થાય?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    $2$

Explore More

Similar Questions

જો $\tan A$ અને $\tan B$ એ દ્વિઘાત સમીકરણ $x^2-px+q=0$ ના બીજ હોય,તો $\sin^2(A+B)$ ની કિંમત શું થાય?

સમીકરણ $\frac{\sin^3 \theta - \cos^3 \theta}{\sin \theta - \cos \theta} - \frac{\cos \theta}{\sqrt{1 + \cot^2 \theta}} - 2 \tan \theta \cot \theta = -1$ ક્યારે સાચું છે?

જો $\sin \beta$ એ $\sin \alpha$ અને $\cos \alpha$ વચ્ચેનો સમગુણોત્તર મધ્યક હોય,તો $\cos 2\beta$ બરાબર શું થાય?

જો ત્રિકોણ $ABC$ ના લંબકેન્દ્ર અને પરિકેન્દ્ર બાજુ $BC$ થી સમાન અંતરે હોય અને $BC$ ની એક જ તરફ આવેલા હોય,તો $\tan B \tan C$ નું મૂલ્ય કેટલું થાય?

જો $\frac{\cos x}{\cos (x-2 y)}=\lambda$ હોય,તો $\tan (x-y) \tan y$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo