જો $\alpha, \beta$ એ ઉપવલય $x^2+4y^2=4$ ની નાભિસ્થ જીવા (મુખ્ય અક્ષ સિવાય) ના અંત્યબિંદુઓના ઉત્કેન્દ્રિય ખૂણાઓ હોય,તો $\sqrt{3} \cos \frac{\alpha+\beta}{2} =$

  • A
    $2 \cos \frac{\alpha-\beta}{2}$
  • B
    $2 \sin \frac{\alpha-\beta}{2}$
  • C
    $2 \sec \frac{\alpha+\beta}{2}$
  • D
    $2 \sin \frac{\alpha+\beta}{2}$

Explore More

Similar Questions

જેનું કેન્દ્ર $(1,2)$ પર અને નાભિ $(6,2)$ પર હોય તથા જે બિંદુ $(4,6)$ માંથી પસાર થાય તેવા ઉપવલયનું સમીકરણ શોધો.

ઉપવલય $16x^{2} + 9y^{2} = 144$ ના નાભિના યામ શોધો.

ઉપવલય $4x^2 + 9y^2 - 16x - 54y + 61 = 0$ ના સંદર્ભમાં બિંદુ $(1, 3)$ નું સ્થાન શું છે?

ઉપવલયનું સમીકરણ શોધો જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે અને જે બિંદુઓ $(-3, 1)$ અને $(2, -2)$ માંથી પસાર થાય છે.

ઉપવલય $\frac{x^{2}}{50} + \frac{y^{2}}{20} = 1$ પરના એવા બિંદુઓની સંખ્યા શોધો કે જ્યાંથી ઉપવલય $\frac{x^{2}}{16} + \frac{y^{2}}{9} = 1$ પર પરસ્પર લંબ સ્પર્શકો દોરી શકાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo