જો ${g^2} + {f^2} = c$ હોય,તો સમીકરણ ${x^2} + {y^2} + 2gx + 2fy + c = 0$ શું દર્શાવશે?

  • A
    $A$ ત્રિજ્યા $g$ વાળું વર્તુળ
  • B
    $B$ ત્રિજ્યા $f$ વાળું વર્તુળ
  • C
    $C$ વ્યાસ $\sqrt{c}$ વાળું વર્તુળ
  • D
    $D$ ત્રિજ્યા $0$ વાળું વર્તુળ

Explore More

Similar Questions

એવા વર્તુળનું સમીકરણ શોધો જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને $x$ તથા $y$ અક્ષ પર અનુક્રમે $-2$ અને $3$ ના અંતઃખંડ કાપે છે.

જો સમીકરણ $\frac{K(x + 1)^2}{3} + \frac{(y + 2)^2}{4} = 1$ એ વર્તુળ દર્શાવતું હોય,તો $K = $

જો એક વર્તુળ રેખાઓ $3x - 4y - 10 = 0$ અને $3x - 4y + 30 = 0$ ને સ્પર્શે છે અને તેનું કેન્દ્ર રેખા $x + 2y = 0$ પર આવેલું છે,તો વર્તુળનું સમીકરણ શું છે?

વર્તુળ $r^2-4r(\cos \theta+\sin \theta)-4=0$ નું કાર્તેઝિયન યામમાં કેન્દ્ર શોધો.

જે વર્તુળનો વ્યાસ $x=4, x=-2, y=5, y=-2$ બાજુઓ ધરાવતા લંબચોરસનો વિકર્ણ હોય,તે વર્તુળનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo