જો $|\vec{f}|=10, |\vec{g}|=14$ અને $|\vec{f}-\vec{g}|=15$ હોય,તો $|\vec{f}+\vec{g}|=$

  • A
    $367$
  • B
    $\sqrt{367}$
  • C
    $400$
  • D
    $20$

Explore More

Similar Questions

નીચેનાનો સાચું કે ખોટું માં જવાબ આપો.
બે સમરેખ સદિશોના માન હંમેશા સમાન હોય છે.

એકમ સદિશો $i, j, k$ ની સિસ્ટમ શું છે?

જો $2\vec{a} - 3\vec{b}$,$\vec{b}$ અને $\vec{a} - \vec{b}$ એ ત્રણ બિંદુઓ $A$,$B$ અને $C$ ના સ્થાન સદિશો હોય,તો તેઓ....

નીચેના માપને અદિશ (scalar) અથવા સદિશ (vector) તરીકે વર્ગીકૃત કરો: $20 \, m/s^{2}$.

$XY$-સમતલમાં એક એકમ સદિશ લખો,જે $x$-અક્ષની ધન દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo