જો $(a_1, b_1, c_1)$ અને $(a_2, b_2, c_2)$ એ બે રેખાઓની દિકકોસાઇન હોય જે એકબીજા સાથે $\theta$ ખૂણો બનાવે છે,તો $\cos \theta =$

  • A
    $a_1 a_2 + b_1 b_2 + c_1 c_2$
  • B
    $|a_1 a_2 + b_1 b_2 + c_1 c_2|$
  • C
    $(a_1 a_2 + b_1 b_2 + c_1 c_2) / (\sqrt{a_1^2 a_2^2 + b_1^2 b_2^2 + c_1^2 c_2^2})$
  • D
    $4/3$

Explore More

Similar Questions

જો એક રેખા $x, y, z$-અક્ષોની ધન દિશા સાથે અનુક્રમે $30^{\circ}, 60^{\circ}, 90^{\circ}$ નો ખૂણો બનાવતી હોય,તો તેના દિક્કોસાઇન શોધો.

બે રેખાઓની દિક્કોસાઇન $l+m+n=0$ અને $2mn+3ln-5lm=0$ સમીકરણોનું પાલન કરે છે. તો આ રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

જો $\theta$ એ રેખાઓ વચ્ચેનો ખૂણો હોય જેના દિકકોસાઇન $(l, m, n)$ સમીકરણો $6mn - 2nl + 5lm = 0$ અને $3l + m + 5n = 0$ નું સમાધાન કરે છે,તો $\sin \theta = $

$(-2, 4, -5)$ અને $(1, 2, 3)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાના દિક્કોસાઇન શોધો.

$yz$ સમતલ પર બિંદુ $(a, b, c)$ નો પ્રક્ષેપ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo